ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને ખાતામાંથી ગયેલ નાણા પૈકી કુલ 22.54 લાખ અરજદારોને પરત અપાવતી સાયબર ક્રાઇમ સેલ પશ્ચિમ કચ્છ ભુજ
"ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા માહે ૦૭/૨૦૨૫ માં નાણાકીય છેતરપીંડીનો ભોગ બનેલા કુલ પર અરજદારોના ખાતામાંથી ગયેલ...