ખાવડા બેન્ક ઓફ બરોડાના એટીએમ શોભાના ગાંઠિયા સમાન

ખાવડા બેન્ક ઓફ બરોડાના એટીએમ શોભાના ઞઠીયાસમાન. બેંક તહેવારોના ટાઈમે બેંક બંધ છે ને બીજી બાજુ એટીએમમાં પૈસા નથી માણસો અપંગ માણસો પણ ગામડામાંથી આવીને ધક્કા ખાય છે તો બેંક નો મતલબ શું એટીએમ નો મતલબ શું પબ્લિકને હેરાન કરવા જ એટીએમ રાખ્યો છે ખાલી