Month: November 2025

ભડલી ગામની પાવનભૂમિ પર શ્રીસિધ્ધયોગી ગરીબનાથ દાદા ના સાનિધ્યમાં ચાલતી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ

ભચાઉમાં “તમાકુ મુક્ત યુવા અભિયાન 3 0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

કાળજુ કંપાવી દે તેવી ઘટના : ભુજ નજીક ઝાડીઓમાં એક માસની બાળકીને કોઈ મૂકી ગયું

હાજીયાણી હવા બાઈ હાજી ઉંમર ખુદા રહમતે પોહોચેલ વાયજ જિયારત બુધવાર સવારે 10 વાગ્યે નિવાસસ્થાન માતાનામઢ

“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ઓઇલના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા...

મુન્દ્રાના યુવાનને પત્ની અને તેના પ્રેમીએ ઝેર આપી મારી નાખ્યો

મુન્દ્રાના યુવાનને પત્ની અને તેના પ્રેમીએ ઝેર આપી મારી નાખ્યો મહારાષ્ટ્રના બદલાપુરમાં બનેલી આ હિચકારી ઘટનામાં પત્નીએ પોતાના બાળકોને રૂમમાં...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક:BLO તેમજ અન્ય શૈક્ષણિક પ્રશ્નો અને સંગઠનાત્મક આયોજનો પર ભાર

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક તા. ૦૯ નવેમ્બરના રોજ ચંદ્રાલા, ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ....

અદાણી ગ્રુપ બનાવશે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ કચ્છના ખાવડા ખાતે ભારતમાં સૌથી મોટું BESS ઇન્સ્ટોલેશન

અમદાવાદ, ૧૧ નવેમ્બર, ૨૦૨૫: અદાણી ગ્રુપે ૧૧૨૬ MW / ૩૫૩૦ MWh પ્રોજેક્ટ સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ક્ષેત્રમાં પ્રવેશની...