Month: December 2025

મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક માટે આર્બિટ્રેટરની પેનલની રચના કરાશે

મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ, ૨૦૦૨ની કલમ-૮૪ અંતર્ગત કચ્છ જિલ્લામાં ન્યાયિક, કાનૂની તથા સહકારી ક્ષેત્રે અનુભવી વ્યક્તિઓની મલ્ટી-સ્ટેટ કો ઓપરેટીવ બેંક માટે  આર્બિટ્રેટર...