મોટી વિરાણી ગામે શ્રીવિનોદભાઈ ચાવડા ની જાહેર સભા યોજાઈ જેમા મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા