Month: October 2026

સીએમ વિજયને મોદીની મદદની ઓફર

તામિલનાડુ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી વિજય સાથે મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી. વડાપ્રધાને વિજયને ઓફર આપતાં કહ્યું...

સરકારના દેખાવો ડામી દેતા પગલાં સામે સુપ્રીમ સખત

કોકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શન દરમ્યાન હજારો દેખાવકારોની અટક કરાયાના બીજા દિવસે રવિવારે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. વિશેષ સુનાવણીમાં...

દિલ્હીથી દેશભરમાં આંદોલન વિસ્તારાયું : સીજેપી

જંતરમંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીનાં આંદોલનમાં સામેલ થવા માટે આવેલા યુ-ટયુબર ધ્રુવ રાઠીએ પોતાની અટકાયતની કાર્યવાહી સામે આજે ગંભીર આરોપ...

`યુનો બિનજરૂરી હસ્તક્ષેપ ન કરે’

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન ઉપર ચિંતા વ્યક્ત કરાઇ હતી. હવે જિનેવામાં રહેલા ભારતીય મિશન દ્વારા...

સાઉદીના એરપોર્ટ પર મોટો હુમલામા 12નાં મોત

સાઉદી અરેબિયાના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુતીઓના મોટા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 309થી વધુ...

રૂસ-યુક્રેન વચ્ચે ઊર્જા યુદ્ધવિરામ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે `ઊર્જા યુદ્ધવિરામ'નો દાવો કર્યો છે. માહિતી મુજબ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું...

મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી : નવ લોકોના મોત

મણિપુરના પહાડી જિલ્લાઓમાં ફરી હિંસા ફાટી નીકળી છે અને નવ લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યના ત્રણ જુદા-જુદા જિલ્લામાં  માત્ર 12...

મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ ભારતીય...

દુર્ગાપુર પાછળ આવેલ સરકારી જમીનમા ગે.કા બેન્ટોનાઇટનો જથ્થો ઝડપાયો

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર...

સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા રતનાલ ખાતે નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ

કચ્છના અંજાર તાલુકાના રતનાલ-આર.કે.નગર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ...