ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ

ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવ પંકજ જોશી અને અધિકારીઓ હાજર

સરહદી જિલ્લાઓ અંગે સમીક્ષા કરાઈ રહી છે