ઓપરેશન મહાદેવ હેઠળ મોટી કાર્યવાહી : પહેલગામ હુમલાના ત્રણ આતંકીઓને કરાયા ઢેર

copy image

copy image

 સેનાએ ઓપરેશન મહાદેવ હેઠળ કરી મોટી કાર્યવાહી….

પહેલગામ હુમલાના ત્રણ આતંકીઓને કરાયા ઢેર….

દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં સર્ચ અને કોમ્બિંગ દરમિયાન પહેલગામ હુમલાના ત્રણ આતંકીઓને સેનાએ ઢેર કાર્યા….

આતંકીઓને આશ્રય આપનારાઓની પણ કરાશે પૂછતાછ…..

સેનાની આ કાર્યવાહીમાં લશ્કર કમાન્ડર મૂસા માર્યો ગયો હોવાની આશંકા…..

{ ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી ગૌણ માહિતીને આધીન છે }