ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબર મહિનામાં યોજાશે

3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન યોજાશે પ્રથમ પરીક્ષા

જૂન થી સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે

અગાઉ 11 થી 20 સપ્ટેમ્બર દરમિયાન પરીક્ષા યોજાનાર હતી

જેમાં જૂનથી ઓગષ્ટ મહિના સુધીના અભ્યાસક્રમનો સમાવેશ કરાયો હતો

શૈક્ષણિક સંઘોની રજૂઆતના પગલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય