દેશભરમાં હવામાનના બેવડા સ્વરૂપ

copy image

copy image

સમગ્ર દેશભરમાં હવામાનના બે જુદા જુદા સ્વરૂપ જોવા મળી રહ્યા છે. એક તરફ ઠંડીનો પ્રભાવ વધુ રહ્યો છે ત્યારે બીજી બાજુ દક્ષિણ ભારતમાં ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આવનાર એક-બે દિવસમાં ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણના છ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે.