અંજાર શહેરમાં લુખ્ખાગીરીની સીસીટીવીમાં કેદ

સામાન્ય બાબતને લઈને દુકાનમાં તોડફોડ કરવામાં આવી

પાંચ થી સાત લોકોના ટોળાએ મારામારી કરી

પાઇપ અને ધોકા સાથે આવેલા લોકોએ દુકાનમાં તોફાફોડ કરી

મારામારીની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

લુખ્ખાઓના આંતકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ