જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

પકડાયેલ આરોપીઓ :-
(૧) આરીફ જુસબ ચાકી ઉ.વ.૪૪ રહે. જુનાવાસ માનકુવા, તા.ભુજ.
(૨) અરવીદ ઉર્ફે ચીચો સુમાર કોલી ઉ.વ.૪૫ રહે. બાવળવાડી કોલીવાસ માનકુવા તા.ભુજ.
(૩) મથુર જેન્તીલાલ જોષી ઉ.વ.૪૨ રહે. બાવળવાળી માનકુવા તા.ભુજ.
(૪) રમેશ શીવજી ગરવા ઉ.વ.૪૫ રહે.રામદેવ પીરના મંદીરની બાજુમાં વડવાકાયા તા.નખત્રાણા.
(૫) મજીદ સુલેમાન બાફણ ઉ.વ.૩૦ રહે. પંચાયત ચોક પાસે નાગીયારી તા.ભુજ.
(૬) ભીમજી હમીર ભદરૂ ઉ.વ.પર રહે. ખડીયા વિસ્તાર માનકુવા તા.ભુજ.

કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૬૮,૧૦૦/-) :-
(૧) રોકડા રૂપિયા – ૩૮,૧૦૦/-
(૨) ગંજીપાના નંગ-પર કિં.રૂ.૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૬ કિં.રૂ.૩૦,૦૦૦/-