મુન્દ્રામાં 31 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

મુન્દ્રામાં 31 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુન્દ્રાના સંસ્કારનગરમાં રહેનાર અલ્કેશ મુકેશ ફડક નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી નોકરી પર જતો ન હોઈ નોકરી કરવા બાબતે પત્નીએ કહેતાં તેને મનમાં લાગી આવ્યું હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.