વરસામેડીમાં દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમ્યાન મોત
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં રીતે દાઝી ગયેલ 21 વર્ષીય યુવતીએ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાશ લીધા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ બનાવ ગત તા. 12-3ના 21.20 વાગ્યાના અરસામાં 9 એવેન્યૂમાં બન્યો હતો. અહી મૃતક યુવતી કોઈ પ્રકારે ચૂલામાં ગંભીર રીતે દાઝી ગયેલ હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જેમને સારવાર દમયાન ગત તા. 20/3ના રોજ અંતિમ શ્વાશ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.