ભુજમાં દરિયાલાલ જયંતી પ્રસંગે સહકાર સેવા મંડળ દ્વારા આગેવાનોના સાલ તેમજ હાર પહેરાવી સન્માન કરાયા

ભુજમાં દરિયાલાલ જયંતી પ્રસંગે સહકાર સેવા મંડળ દ્વારા આગેવાનોના સાલ તેમજ હાર પહેરાવી સન્માન કરાયા…… ભુજ શહેર ખાતે લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતિ પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી ત્યારે છઠ્ઠીબારી પાસે શોભાયાત્રા પહોંચતા ભુજ સહકાર સેવા મંડળ દ્વારા આગેવાનો નું સન્માન કરાયું હતું જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાર તેમજ શાલ ઓઢાડી લોહાણા સમાજના પ્રમુખ ડો. મુકેશભાઈ લીલાધરભાઇ ચંદે, ઉપપ્રમુખ હરીશભાઈ કે. કતીરા, અને મંત્રીશ્રી કમલભાઈ કારિયા નું સન્માન કરેલ હતું જેમાં મુસ્લિમ સમાજના મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, તેમજ આમદભાઈ જત, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, માલસીભાઇ માતંગ,