ભુજમાં એક બાજુ ટ્રાફિક હળવા કરવાની પ્રોસેસિંગ ચાલી રહી છે અને બીજી તરફ રોડ વચ્ચે જ ગટર ચેમ્બર ટુટેલી હાલતમાં

હાલમાં ભુજ શહેરના તમામ ભારે ટ્રાફિક યુક્ત રીંગરોડ પહોળા બનાવી ટ્રાફિક હળવા કરવાની પ્રોસેસિંગ ચાલી રહી છે પણ ધંગધડા વગરની નિયમોનુસાર અમલવારી કરવાની જગ્યાએ આડેધડ એમાં આ તસ્વીરો સાક્ષી પુરી રહી છે રોડ વચ્ચે જ ગટર ચેમ્બર ટુટેલી એની આડસ તો જુઓ ઝાડની ડાળી લાલ કપડાં કે અન્ય માર્ગ સુરક્ષા બોર્ડર કોર્ડન વગર જ્યાં જુઓ ત્યાં ખોદકામ પોતાના પેટ ભરવા માટે અન્ય જીંદગીની મોતના માતમની ખાઈ બની રહી છે ટુ વ્હીલર વાહન ચાલકો માટે મોતનો મલાજાની મજા કરાવતી મસ્તીખોર માર્ગ રીફ્રેસિંગ વ્રાયબેશન યુક્ત કાતિલ કામગીરીઓ સંબંધિત તંત્રો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ ફરજીયાત નો રીપ્લાય મની ઈઝ ઓલ ધ વેલ કચ્છ જીલ્લાના મુખ્ય સરકારી રાજા પણ ચૂપ સબ ખૈરીયત સબ સલામત સબ ઓલ મની ઈઝ બેસ્ટ બાકી સબ ઓલ ઈઝ વેસ્ટ મતલબ કે આપણે સૌ સહિસલામત બાકી જાય ભાડમાં પૈસો અમારો ભગવાન અમે એનાં પુજારી રામનામ જપના પરાયા માલ અપના એજ સિધ્ધ લક્ષ પ્રાપ્તી .