ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામમાં 25 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ પોતાનની જીવન રેખા ટૂંકાવી

copy image

copy image

ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામમાં 25 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ પોતાનની જીવન રેખા ટૂંકાવી લીધી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાની ચીરઈમાં રહેનાર યુવતી ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા દરમ્યાન અગમ્ય કારણોસર તેમણે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પાંચ વર્ષનો લગ્નગાળો ધરાવનાર અપરિણીતાએ કેવા કારણોસર અંતિમ પગલુંભર્યું હશે તેની આગળની વધુ તજવીજ પોલીસે આદરી છે.