ખુન (મર્ડર)ના ગુના કામેના આરોપીને ગણતરીના દિવસોમાં મધ્યપ્રદેશ ખાતેથી ઝડપાયો

image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિવાણ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક્ષડ થી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ ગંભીર શરીર સંબધી / મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટડાવવા તથા આરોપીઓ સત્વરે પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૩૨૬૧09૪/૨૦૨૧ બી.એન.એસ. કલમ-૧૦૩(૧) મુજબનો ગુનો તા.૨૧/૦૮/૨૦૨૬ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના ડામેના આરોપીને સત્વરે પડડી પાડવા પોલીસ ઇન્સ્પેકટર થી એમ.જે.રાઠોડ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓના તાબાના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે નીચે મુજબના આરોપીને ગણતરીના દિવસોમાં મધ્યપ્રદેશ રાજય ખાતેથી પડડી પાડી પુછપરછ કરતા આ ડામેના આરોપીએ પોતાની પ્રેમિકા ચરિત્ર ઉપર શંકા રાખી પટ્ટા વડે ગળુ દબાવી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોય જેથી મજકુર આરોપી વિરૂધ્ધ ડાયદેસરની કાર્યવાહી કરેલ છે.