ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી

સાબરકાંઠા જિલ્લાના ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIની હત્યાની હત્યાની ઘટના સામે આવી..
હત્યાનો આરોપ મૃતક ASIની સાથે જ ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ પર જ લાગ્યો..
પ્રેમ સંબંધનો કરુણ અંત લાવવા મહિલા પોલીસકર્મીએ પોતાના ભાઈ અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું..
મૃતક ASIની ઓળખ અરાવલી જિલ્લાના ભિલોડા તાલુકાના જીંઝોડી ગામના રહેવાસી તરીકે થઈ..
પરિવારે બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ નદીના કિનારે એક અર્ધબળેલી કારમાં માનવ શરીરના બળેલા અવશેષો અને હાડકાં મળી આવ્યા..