ગુજરાત કેડરના IAS અધિકારી રાજીવ ટોપનોની વર્લ્ડ બેન્કમાં નિમણૂક

ગુજરાત કેડરના આઈએએસ અધિકારી રાજીવ ટોપનોની વર્લ્ડ બેંકના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક વોશિંગટન ડીસી ખાતે કરવામાં આવી છે. તેઓ 1996ની બેચના આઈએએસ અધિકારી છે અને હાલ પીએમઓમાં કાર્યરત હતા. તેઓ વડાપ્રધાન અંગત સચિવ હતા.