ભુજથી માંડવી જતાં રોડ ઉપર ખત્રી તળાવ આગળ એક શખ્સે પોતાના કબ્જાની ગાડી પૂરઝડપે અને બેદરકારી રીતે ચલાવી ને સર્જ્યો અકસ્માત
તા.૧.૧.૧૮ : નો બનાવ
ભુજથી માંડવી જતાં રોડ ઉપર ખત્રી તળાવ આગળ એક શખ્સે પોતાના કબ્જાની તુફાન જીપ નં.જી.જે.૧૨ એ.વી. ૦૫૫૦ વાળી પૂરઝડપે બેદરકારી અને ગલફતભરી રીતે ચલાવી મેક્સ જીપ નં.જી.જે.૧૨.ટી ૧૮૭૯ વાળી સાથે ભટકાડી દિનેશભાઈ ખીમજી સીંધવ નામના શખ્સને ઓછે વતી ફેકચર જેવી ઇજાઓ પહોચાડી ને ગુન્હો કર્યો ત્યાર બાદ માનકુવા પોલીસે તેને ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.