કોઠારીયા રોડ બસ સ્ટેશન પાસે વરલી રમાડતા શખ્સ ઝડપાયો

રાજકોટ : કોઠારીયા રોડ હુડકો બસ સ્ટેશન પાસે ઉભો રહી હરિરામ ઉર્ફે હરિ રઘુરામ ગોંડલીયા (ઉ.વ.૪૧) રહે. ગાયત્રીનગર વાલ્કેશ્વર-૬, વરલી ફિચરના આંકડા પર જુગાર રમાડતા હોઇ ભકિતનગરના વિક્રમ ગમારા, દેવા ધરજીયા સહિતના સ્ટાફે ઝડપીલઇ ૧૦ર૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.