ગુજરાતમા અનલોક -૨ દરમ્યાન કોરોના બેકાબુ, કુલ દર્દીઓની સંખ્યા ૪૦,૦૦૦ હજારની આસપાસ મૃત્યુઆંક ૨૦૦૦ને પાર

download-28

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮૬૧ કેસ નોંધાયા છે. જેની સાથે જ કુલ દર્દીઓની સંખ્યા ૩૯૨૮૦ પર પહોંચ્યો છે.તેમજ કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨૦૧૦ પર પહોંચ્યો છે.