પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારંવાર ખેતરોમાં ગાબડાં જોવા મળે છે

પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના ઝેકડા થી બામરોલી માઇનોર ( 1). કેનાલ માં વારંવાર ગાબડાં પડે છે રવિ પાક માં પણ ગાબડા નો સીલસીલો ચાલુ હતો અને અત્યારે ચોમાસું સીજન મા પણગાબડા પડી રહ્યા છે અત્યારે ખેડૂતો અે જુવાર નુ વાવેતર કરેલ છે અને માઈનોર કેનાલ ચાલુ હતુ ત્યારે હલકી ગુણવત્તાન મટેરિયલ વપરેલ હોવાથી કેનાલ વારંવાર તૂટે છે અને પાણી છોડયા ના કલાકો માં જ કેનાલ ટુટવા લાગી હતી અને જોત જોતામાં તો ખેતરો માં પાણી ફરી વળ્યા હતાઅતયારે અાવી કોરોનાની મહામારી માં ખેડૂતો સામનો કરી રહ્યાં છે ત્યારે ખેડૂતો તો ને પડતા ઉપર પટુ અેવુ નુકસાન સહન કરવું પડ્યું છે નર્મદા નિગમ ના અધિકારી અો ને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારી ઓ કાય ધ્યાને લેતા નથી અેવુ ખેડૂતો નુ કહેવું છે કેનાલ નુ સમાર કામ પણ કયારે કરવા માં આયુ નથી અેવી ખેડૂતો ની રજુઅાત કરેલ છે અા કેનાલ વારમવાર ગાબડા પડવાથી ખેડૂતો નો પાક નિષ્ફળ જાય છે અા માઇનોર કેનાલ નુ કામ ફરી કરવુ અને સારી કવોલિટી વારુ મટીરીયલ વપરે તેવી ખેડુતો ની માગ છે
.રિપોર્ટર. મહંમદ થેબા. પાટણ.