પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના બાબરા ગામે વીજળી પડતાં એક ભેંસનું મોત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના બાબરા ગામે વીજળી પડતાં એક ભેંસનું મોત બાબરા ગામ ના પશુપાલક પોતાની ભેંસો ચરાવવા માટે સીમ ગયા હતા અચાનક સાંજે 4:00 કલાકે વીજળી અને કડાકા સાથે વરસાદ ચાલુ થતાં ભેંસો ચડાવીને ગામ બાજુ આવી રહ્યા છે ત્યારે અચાનક વીજળી પડતા ભેંસનું મોત નિપજ્યું હતું બાબરા ગામ ના રબારી કાના ભાઈ ભુરાભાઈ પોતાની ૧૦ ભેંસો ચરાવીને ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળ રહેલી ભેંસ ઉપર વિજળી પડતા ભેંસનું મોત નિપજ્યું હતું
રીપોર્ટર મહંમદ થેબા. પાટણ.