ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝીટીવ આવતા કોંગ્રેસ અગ્રણી શ્રી કનુભાઈ મકવાણા દ્વારા મહાયજ્ઞ કરવામાં આવ્યો


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહજી સીલંકીને કોરોના પોઝીટીવ આવતા કોંગ્રેસ અગ્રણી શ્રી કનુભાઈ મકવાણા દ્વારા ભરતસિંહજીના તંદુરસ્ત સ્વાસ્થ્ય તેમજ દિર્ઘાયુષ્ય માટે બગોદરા મુકામે દેવાધિ દેવ ॐકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં ૧૦૦૮ મહામૃત્યુંજય મંત્રો શાથે મહાયજ્ઞ કરવામાં આવ્યો. ઉપસ્થિત મહાનુભાવો શ્રી રાજેશભાઇ ગોહિલ (ધારાસભ્ય, ધંધૂકા), શ્રી ઋત્વિકભાઇ મકવાણા(ધારાસભ્ય, ચોટીલા), ઘનશ્યામભાઇ ગઢવી(પ્રદેશ પ્રમુખ ઓ.બી.સી),બલવંતભાઇ ગઢવી(પ્રદેશ કોંગ્રેસ ), અશ્વિનભાઇ રાઠોડ (ઉમેદવાર, ધોલકા વિધાનસભા ), કનુભાઈ મકવાણા(ડિરેક્ટર એપીએમસી બાવલા), અશોકભાઈ રાઠોડ (એપીએમસી બાવલા), બાબુભાઇ પઢાર (જીલ્લા પંચાયત અમદાવાદ), પરસોતમભાઇ હદવાણી(તાલુકા સદસ્ય બાવલા), સુરેશભાઈ ગોહિલ (તાલુકા સદસ્ય બાવલા, અમુભાઇ રાઠોડ (સરપંચશ્રી મીઠાપુર) , પ્રકાશભાઇ મકવાણા(યુથ કોંગ્રેસ મંત્રી) કેશરીસંગ જાદવ (અમદાવાદ જીલ્લા કોંગ્રેસ) તથા આસપાસના ગામોના અગ્રણીઓ અને ગ્રામજનો આહુતિ આપવા હાજર રહ્યા.
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા