સારા સમાચાર: ગુજરાતમાં કોરોનાના દર્દીઓનું રિકવરી રેટ ૭૦ ટકા થયો

કોરોનાની મહામારી એ અર્થતંત્રને ડોલાવી દીધું છે. હજુએ બજારોમાં રોનક જામી નથી. વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં એક સારા સમાચારએ આવી રહ્યા છે કે, ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ ૩૦ ટકાથી વધીને હવે ૭૦ ટકા સુધી પહોંચ્યો છે.