ભાવનગરમાં કોરોના વાયરસના કારણે પત્રકારનું સારવારમાં અર્થે મોત

ભાવનગર: ભાવનગરનાં પત્રકારનું કોરોના સારવાર દરમ્યાન મોત નિપજયુ છે. ભાવનગરમાં કોરોના વાયરસે ખળભળાટ મચાવ્યો છે.સ રોજ રોજ પોઝીટીવ દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહયો છે. દરમ્યાન શહેરનાં વડવા વિસ્તારમાં રહેતા સલીમભાઇ બાવાણી નામનાં પત્રકારનું ભાવનગરની સરકારી હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ છે.