ભુજ શહેર એ ડીવ પોલીસ દ્વારા જુગાર રમી રહેલા 4 ખેલીઓ ને ઝડપી પડાયા


મહાનરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી સાહેબ બોડરરરેન્જ ભુજ તથા મે,પોલીસ અધિકક્ષક શ્રીસૌરભ તોલંબીયા સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીનેનેસ્ત નાબુદ કરવા સૂચના સંદભેએમ.આર.બારોટ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝ પો.સ્ટે.ના એ.એસ.આઇ કીશોરસસિહ બળવંતસિંહ હજાડેજા નાઓની બાતમી હકીકત આધારે ભુજ સહયોગ નગર શેરી નં-૫ ની સામે બાવળોની ઝાડીમા રૂપીયાની હાર જીતનોધાણીપાસાનો જુગાર રમી રમાડતા રોકડા રૂપીયા ૩૩,૪૦૦/- મુદામાલ સાથેઆરોપીઓને પકડી પાડેલ છે
(૧) હીરેન રમણીકલાલ ઠક્કર ઉ.વ.૩૧ રહે.મ.નં.વાય/૪ શેરી નંબર-૧૫ સહયોગનગર નવી રાવલવાડી ભુજ
(૨)પ્રકાશ હરીભાઇ રાજગોર ઉ.વ.૩૬ રહે.શીવક્રુપા નગર કોમસર કોલેજની સામે ભુજ
(૩)દીપક રસીકલાલ ઠક્કર ઉ.વ.૩૯ રહે.હવેલી રીંગ રોડ સોનીવાડ ભુજ
(૪)અંકીત ભરતભાઇ ઠક્કર ઉ.વ.૨૮ રહે.મ.નં.સી/૦૩ માધવનગર કારીતાસ નવી રાવલવાડી ભુજ
(૧) રોકડા રૂપીયા ૩૩,૪૦૦/- (૨) જુગાર રમવાના ધાણીપાસા નંગ-૨ કી.રૂ.૦૦/૦૦
આમ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.આર બારોટ તથા એ.એસ.આઈ કીશોરસસંહ બી જાડેજા તથા પો.કોન્સ સુરેન્દ્રસિહ વી ઝાલા તથા તથા પો.કોન્સ. મયુરસસિંહ આઇ જાડેજા તથા પો.કોન્સ.મયૂરસિંહ આર. ઝાલા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસસંહ ડી જાડેજા નાઓ જોડાયેલા હતા.