નગરપાલિકાની કામગીરી ઉપર સીધી જ આંગણી ઊપાડતાં વિપક્ષીનેતા શ્રીરાજેન્દ્રસિંહ જાડેજા. તેઓના મતે પાલિકા દ્વારા કોઈજ કામગીરી બજાવાઈ નથી