ભુજ તાલુકાનાં બળદિયા હાલાપર વિસ્તાર પાસે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ. ( આરોપી ફરાર )
તા.૩૧.૧.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં બળદિયા હાલાપર વિસ્તાર પાસે ભીખા રમજુ કોલી રહે,બળદિયા હાલાપર વિસ્તાર વાળાએ પોતાના કબ્જાના રહેઠાણ ના મકાન આગળ ગે.કા.રીતે દેશીદારૂની કોથળી નંગ-૧૨ જે લીટર -૩ નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન માનકુવા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.