વડવા તલાવલી મેઇન રોડ વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાળીની બાજુમાં બ્લોક નાખવાનું ખાતમુરત કરેલ

વડવા તલાવડી મેઇન રોડ વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બાજુમાં આવેલ પાલા વાળાની ડેલીના રહીશો રેખાબેન કિશોરભાઈ બારૈયા, વર્ષાબેન વિના ભાઈ સોલંકી, હેતલબેન મકવાણા નીતાબેન તથા વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના વનીતાબેન ધંધુકિયા, તથા વિજયભાઈ મુકેશ ભાઈ વાઢિયા દ્વારા બ્લોક નાખવાની રજૂઆત સાંભળી અને વડવાબ વિસ્તારના સતત કાર્યશીલ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા શ્રી રહીમભાઈ કુરેશી ને રજૂઆત કરતા તેઓએ પોતાની સભ્ય ગ્રાન્ટમાંથી બ્લોક નાખવાનું કામ મંજુર કરાવેલ જેનુ આજરોજ ખાતમુરત કરેલ જેમાં વિજયભાઈ ધંધુકિયા અને આ વિસ્તારના રવિભાઈ મારુ તથા રહીશોએ ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ
એજાદ શેખ રીપોર્ટર