છસરા ગામની સિમ અંજાર -મુન્દ્રા હાઇએ વે રોડ પર આવેલા મનશા બાવની હોટલ પાછળ બાવળોની ઝાડીમાં ઇંગ્લિસ દારૂની ૩૦ બોટલો મુન્દ્રા પોલીસે ઝડપી પાડી (આરોપી ફરાર )
તા.૧૪.૨. ૨૦૧૮ બનાવ
છસરા ગામની સિમ અંજાર- મુન્દ્રા હાઇએ વે રોડ પર આવેલ મનશા બાવની હોટલ પાછળ બાવળોની ઝાડીમાં મનીષ નારાયણ આહિર પોતાના કબ્જમાં ગે.કા. રીતે ઇંગ્લિશ દારૂની સ્નેક્ષ ડિલિક્ષ વિસ્કી બ્રાન્ડની શીલબંધ નંગ-૩૦ કિં રૂ.૧૨૦૦૦ /-નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન નાશી છૂટ્યો (આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.