એસ.પી દ્વારા નખત્રાણામાં કૃટિકલબૂથ બિલ્ડીંગ અંગે સૂચના અપાઈ હતી

સૂત્રો અનુસાર ગઇકાલે SP દ્વારા નખત્રાણા ખાતે પોસ્ટ એરિયામાં આવેલ કૃટિકલ બૂથ બિલ્ડિંગમાં વિઝિટ કરીને ચૂંટણી અંગે તથા ગેરકાનૂની પ્રવૃતિઓ રોકવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અંગેની વિઝિટ ઉપર ચિત્રમાં સ્પસ્ટ થાય છે.

-રિપોર્ટર કરણ વાઘેલા