જેતપુરના જૂનાગઢ રોડ પર ટેમ્પો એ હડફેટે લેતા બાઈક સવાર 3 ને ઇજા: 2 ને ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડાયા

36ef53b3dbdd2824625ccec9dc87dc47816b76e1893a1908b8f3f93eab35678c

જેતપુર : શહેરના જૂનાગઢ રોડ પર સ્વામી નારાયણ મંદિર નજીક સાંજે 8 વાગ્યા અરસામાં ઘાટ ભરેલ ટેમ્પો એ બાઈક ને હડફેટે લેતા બે યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર આપી રાજકોટ વધુ સારવાર માટે ખસેડાયા જયારે એકને ફ્રેકચર જેવી ઇજા થતાં જૂનાગઢ રીફર કરાયા હતા