વાંકાનેરમાં યુવતીએ ઝરી દવા પી કર્યો આપઘાત

મળતી માહિતી મુજબ વાંકાનેરના રાણેકપર ગામના પરિવારની યુવતી અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધો હતો. આ અંગે વાંકાનેર સીટી પોલીસને ખરબર પડતાં પોલીસે બનાવની નોંધ કરીને વધુ તપાસ કરી હતી. બનાવની અંગે ની વિગત અનુસાર વાંકાનેર પાસે આવેલ રાણેકપર ગામે રહેતા પરિવારની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધો હતો આ બનાવની વાંકાનેર સિવિલના ડોકટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને કાર્યવાહી આદરી હતી.