કાલાવડ તાલુકાના છતરગામાં દેશી શરાબ સાથે એક ઝડપાયો

મળતી માહિતી મુજબ/ કાલાવડના છતરગામમાં રહેતા શખ્સને દેશી શરાબ સાથે દબોચી લઇ કાલાવડ ગ્રામ્ય પોલીસે વધુની કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસે કાલાવડના છતરગામે બાતમીના આધારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન નાનજીભાઇ મંગાભાઇ પંચાલ (ઉ.વ.40) દેશી શરાબના 4 લીટર જથ્થા સાથે પકડાઈ જતા પોલીસે શરાબનો જથ્થો જપ્ત કરી વધુની કાર્યવાહી હાથ ધરી હતી.