કચ્છનું પાટનગર ભુજમાં વેપરી મિત્રો મંડળ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનું લેવાયો નિણર્ય

કચ્છનું પાટનગર ભુજમાં વેપરી મિત્રો મંડળ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનું લેવાયો નિણર્ય રાજયમંત્રી વાસણભાઇ આહીર,સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય નીમાબેન અચાર્ય અધ્યક્ષતામાં યોજાઈ હતી સમીક્ષા બેઠક ભુજમાં વધતા સંક્રમણનીને લઈને વેપારી મિત્ર મંડળ દ્વારા શુક્ર, શનિ,રવિ, ત્રણ દિવસ માટે લેવાયો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય ભુજમાં દિવસે ને દિવસે વધતા કેસોને ધ્યાનમાં લઈને વેપારી મિત્રમંડળ દ્વારા લોકડાઉન નો લેવાયો મહત્વનો નિર્ણય