બોટાદ જીલ્લામાં કે સંચાલકોની જ યા ભરવા ઉમેદવારો પાસેથી અરજી મંગાવાઈ
સુધીમાં કચેરી સમય દરિમયાન હેર ર નાં દિવસો સિવાય વિના મૂ યે વિતરણ કરવામાં આવશે તેમજ વીકારવામાં આવશે માહિતી યુરો, બોટાદ: બોટાદ મામલતદારની એક અખબારી યાદીમાં જણા યા મુજબ બોટાદ તાલુકામાં ક નં – ૬૮ ા.શાળાનં.-૧૩ ભૈરવા ચોક બોટાદ-સીટી, ક નં-૭૪ .શાળાનં.૨૧ રામનગર તુરખા રોડ બોટાદ- સીટી, ક નં-૨૯ ખાખોઈ .શાળા, ક નં.૧૩ નાના છૈડા .શાળા અને ક નં.૨૬ શિરવાણીયા શાળામાં કે સંચાલક મ યા ભોજન યોજના અંતગત ચાલતા કે માં વિવધ કારણે ખાલી પડતી કે સંચાલકોની જ યા ભરવાની થાય છે. આ જ યા માટે નિયત નમૂનાનું અર ફોમ મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, પહેલો માળ, બોટાદ ખાતેથી તા.૦૩/૦૬/૨૦૨૧ થી તા.૧૬/૦૬/૨૦૨૧ સુધીમાં કચેરી સમય દરિમયાન હેર ર નાં દિવસો સિવાય વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ વીકારવામાં આવશે. આ જ યા માટે લઘુ મ વયમયાદા ૨૦ વષ અને ૬૦ વષથી ઓછી, શેક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ કે તેથી વધુની રહેશે તથા થાિનક વિધવા, યકતા, નિરાધારી ઉમેદવારોને અ તા આપવામાં આવશે જેની તમામ સબંધકતાએ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.