અબડાસા તાલુકામાં જીઈબી ની બેદરકારીથી પશુ-પક્ષીઓના મોત થાય છે

       અબડાસા તાલુકામાં આવેલ એક નાનું ગામ સારંગવાડા જ્યાં દર અઢવાડિયે કોઈ ને કોઈ પશુ કે પક્ષીનું વીજ કરંટ થી થાય છે મોત. જેનો કોઈ  જીઈબી વાળા ને પણ અનેકવાર રજૂઆત કરી પણ હજુ સુધી કામ નથી થતાં લાઈટ ના તાર એકદમ નીચે છે. જે પવન ના લીધે ઝાડ ને અડે છે. જેના લીધે મોર નું મૃત્યું થાય છે. જો તેનું નિરીક્ષણ કરી અને  જીઈબી કોઈ પગલાં લે તો એવા અસંખ્ય મોરો નો જીવ બચી શકે. અને આપણાં રાષ્ટ્રીયપક્ષી એવા મોરની જાડવણી થાય અને તેનું જીવ બચે તેવી ત્યાંના લોકોની માંગ છે.