મોટી વિરાણીથી ચાર કિલોમોટર ડુંગર ઉપર ચામુંડા માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું


મોટીવિરાણી ગામ થી બારે સીમ વાડી વિસ્તારમાં ફુલપીર રોડ અને મોટીવિરાણી થી ૪ કીલો મીટર કુગર ઉપર મા ચામુંડા માતાજી ના મંદિર અને કાલ ભૈરવ ખાખી મોરી ઘુણો ખાતે ચોદસ ના રાત્રે મહા પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ના સેવક રમેસભાઈ ગરવા, એ કરછ કેર TV ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોટીવિરાણી થી ચોટીલા મા ચામુંડા માતાજી ના દશઁન કરવા સાઈકલ યાત્રા કરવા દર વર્ષે દીવાડી ના પડવા ના દીવસે નીકળી જતા અને યાત્રા ૧૯ વષ કરી હતી બાદ માજી ની સ્થાપના કરી હતી દર મહિને મહા પ્રસાદ નુ આયોજન કરવામાં આવે છે
આ તકે ગામલોકો મહા પ્રસાદ નુ લાભ લીધો હતો જેમા રામજીભાઈ ગરવા, કાનજીભાઈ બળિયા, રામજી પરગડુ સાથે જોડાયા
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી