સિદ્ધપૂર ખાતે હિન્દૂ સંગઠનો દ્વારા શેરગઢ ગામે થયેલ યુવતી પર હુમલો તથા ઘધુકા માં થયેલ હત્યા બાબતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું