કેરા ગામ મધ્યે પરંપરાગત રીતે અનેક જગ્યાએ હોલિકા દહન નું આયોજન તેમજ ધુળેટીના દિવસે નરનારાયણ જયંતિ નિમતે સત્સંગ તબલાના તાલ સાથે સામૈયા યોજાયા હતા.