અંજાર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રોકડા રૂ.૧૭૭૯૨૦/- ના મુદામાલ સાથે ઑનલાઇન IPL ક્રિકેટ સટ્ટાનો કેસ શોધી કાઢતી સાયબર ક્રાઈમ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ