કચ્છના લકીનાડા વિસ્તારમાંથી ફરી એકવાર BSF દ્વારા ચરસના ૮ પેકેટો ઝડપી પાડવામાં આવેલ છે

f7e33dfa-d76e-4840-a229-90cf0353c7e3

કચ્છના લકીનાડા વિસ્તારમાંથી ફરી એકવાર BSF દ્વારા ચરસના ૮ પેકેટો ઝડપી પાડવામાં આવેલ છે ત્યારે અવારનવાર કચ્છમાંથી ચરસનો જથ્થો ઝડપાતો રહે છે. હવેતો કચ્છ આ ચરસ માટે હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ ઝડપાયેલ ચરસના ૮ પેકેટની વધુ તાપસ હાથ ધરવામાં આવેલ છે.