પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી ની ૩૧ મી પુણ્ય તિથિ નિમિતે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી