સહેલી મહિલા ગ્રુપ દ્વારા લાકડીયા પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધેલ જેમાં પી આઈ રાકેશ ભાઈ વસાવા સાહેબ દ્વારા મહિલા સલામતી સાથે કાયદો વ્યવસ્થા નું માર્ગદર્શન અપાયું