માંડવી તાલુકાના ગઢસીસા ગામમાં નવાવાસ પાટીદાર યુવક મંડળ દ્વારા કોરોના વાયરસની રશિકરણના બુસ્ટર ડોઝના મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું