રાપર કોંગ્રેસના પ્રચાર પ્રસાર પ્રારંભ કરે તે પહેલા જ પંથકમાં વિરોધ નોંધાયો

રાપર કોંગ્રેસના પ્રચાર પ્રસાર પ્રારંભ કરે તે પહેલા જ પંથકમાં વિરોધ નોંધાયો

વર્તમાન ધારાસભ્ય 5 વર્ષથી ગુમ નામે બેનરો લગાડી વિરોધ

મોટી રવ નાની રવ સહિતના ગામોમાં ધારાસભ્ય ગુમના પોસ્ટરો લાગ્યા