PSL કોંભાડ સંદર્ભે સીબીઆઇ નાં દેશભરમાં દરોડા

IMG-20230112-WA0028.jpg

PSL કોંભાડ સંદર્ભે સીબીઆઇ નાં દેશભરમાં દરોડા : કચ્છ,મુંબઈ,દિલ્હી,નોઈડા માં આશરે ડઝન સ્થળે દરોડા પાડવામાં આવ્યા : મોટા પાયે ડોલર અને કેશ પકડાયું : એકલા મુંબઈ માં જ ૯૦૪૧૩ ડોલર અને ૧.૯૯ કરોડ રૂપિયા કરાયા જપ્ત